Type Here to Get Search Results !

Akha Bhagat | kavi parichay | અખા ભગત કવિ પરિચય

અખા ભગત

kavi-akha-bhagat-gujarati
કવિ અખા ભગત


મુળનામ : અક્ષયદાસ સોની
જન્મ: ઈ.સ.૧૫૯૧
મૃત્યું : ઈ.સ.૧૬૫૬
જન્મ સ્થળ : જેતલપુર ( અમદાવાદ )
અખા ભગતનું વખણાતું સાહિત્ય : છપ્પા
ઉપનામ : જ્ઞાનનો વડલો , ઉત્તમ છપ્પાકાર , હસતો ફિલસુફ (ઉમાશંકર જોષી ) , બ્રાહમી સાહિત્યકાર ( કાકા સાહેબ કાલેલકર )
રોજી રોટી માટે અખા ભગત અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેશાઈની પોળમાં રહેતો હતો
અખા ભગતની કૃતિઓ : અખેગીતા , પંચીકરણ , બારમહિના , કૈવલ્ય ગીતા , ચિત્ત વિચાર સંવાદ , બ્રહ્મલીલા ( હિંદી ) ,  સંતપ્રિયા ( હિંદી ) અનુભવબિંદુ , ગુરૂશિષ્ય સંવાદ , કૃષ્ણ ઉદ્ધવ સંવાદ , સાખીઓ

અખા ભગતની જાણીતી પંક્તિઓ

અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયા
એક મુરખને એબી ટેવ, પથ્થર એટલા પુજે દેવ
ભાષાને શું વળગે ભુર? રણમાં જે જીતે તે શુર
સો અંધામા કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ
ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો
દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતાં વધ્યું શેર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.