Type Here to Get Search Results !

kavi Premanand Bhatt | કવિ પ્રેમાનંદ ભટ્ટ

પ્રેમાનંદ

kavi-premanand-bhatt
કવિ પ્રેમાનંદ


જન્મ : ૧૬૪૯
મૃત્યું : ૧૭૧૪
જન્મ સ્થળ : વડોદરા
ઉપનામ : મહાકવિ તથા આખ્યાન શિરોમણી
પિતા : કૃષ્ણદાસ
ગુરૂ : રામચરણ
પ્રેમાનંદનું વખણાતું સાહિત્ય : આખ્યાન
કૃતિઓ : નળાખ્યાન , રણયજ્ઞ , દાણલીલા , ઓખાહરણ , દશમસ્કંધ , વિવેક વણજારો , ચંદ્રહાસ આખ્યાન , સુધન્વા આખ્યાન , ભ્રમરગીતા , મામેરૂ , અભિમન્યુ આખ્યાન , વામનકથા

પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ

સુખ દુ:ખ મનમાં ન આણીએ
ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.