Type Here to Get Search Results !

kavi Bhalan | કવિ ભાલણ નો ટુંકો કવિ પરિચય

કવિ ભાલણ નો ટુંકો અને પરિક્ષાલક્ષી કવિ પરિચય

gujarati_kavi_bhalan

kavi bhalan



જન્મ : ઈ.સ. ૧૪૫૯
જન્મ સ્થળ : પાટણ ( મોઢ બ્રાહ્મણ )
ઉપનામ : આખ્યાનના પિતા
પુત્રો : ઉદ્ધવ અને વિષ્ણુદાસ
ભાલણ નું વખણાતું સાહિત્ય : આખ્યાન
ભાલણ ની કૃતિઓ : કાદમ્બરી, ધ્રુવાખ્યાન , દશમસ્કંધ , રૂકમણી હરણ , દ્રોપદી વસ્ત્રાહરણ , રામબાલચરિત , નળાખ્યાન , મૃગી આખ્યાન , દુર્વાસાખ્યાન , શિવભીલડી સંવાદ વગેરે
કવિ ભાલણે કવિબાણ રચિત " કાદમ્બરી " નું સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યું હતુ
કવિ ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર એકમાત્ર કવિ  હતા

ભાલણની જાણીતી પંક્તિઓ

માહરી બુદ્ધિપ્રમાણી બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતાં થાઈ અતિ વિસ્તાર
વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ હદી શું ચાંલ્યુ નહી ચેંબન દેઈ બાલ
વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઈંદ્રનું હરીઉ

ગુજરાતી કવિ ભાલણ વિશે યુટ્યુબમાં વિડિયો જોવો



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.