Type Here to Get Search Results !

kavi parichay meerabai ( Mirabai ) | કવિ પરિચય મીરાં બાઈ

મીરાં બાઈ

meerabai-bhajan


ઉપનામ : જનમ જનમ ની દાસી
જન્મ : ઈ.સ.૧૪૯૯
મૃત્યુ : ઈ.સ. ૧૫૪૬
જન્મ સ્થળ : મેડતા ( રાજસ્થાન )
લગ્ન : રાજા સંગ્રામસિંહ ના પુત્ર ભોજરાજા સાથે
મીરાબાઈ મેડતા ના રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતી
મીરા બાઈ દ્વારકામાં કૃષ્ણની મુર્તીમાં લીન થયા હોવાનું મનાય છે
બ.ક.ઠાકોરે મીરાબાઈના પદોને " ત્રીજા નેત્રની પ્રસાદી " કહી છે તો કવિ કલાપીએ નરસિંહ અને મીરાં માટે કહ્યું છે " હતો નરસિંહ, હતી મીરા, ખરાં ઈલ્મી, ખરાં સુરા "
મીરાબાઈનું વખણાતું સાહિત્ય : પદ
મીરાબાઈ ની કૃતિઓ : રામ રમકડું જડ્યું રે, પગ ઘુંઘરૂ બાંઘ મીરા નાચી રે, હારે કોઈ માધવ લો , લે ને તારી લાકડી, વૃંદાવનકી કુંજ ગલીમેં, નરસિંહજી કા માયરા, સત્યભામાનું રૂસણું

મીરાબાઈની જાણીતી પંક્તિઓ :

હાં રે કોઈ માધવ લો
મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડું મેં જોયું તારૂ
મેરે તો ગીરધર ગોપાલ, દુસરા ના કોઈ
વાગે છે રે વાગે છે વૃંદાવન મોરણી વાગે છે
જુનું થયું રે દેવળ જુનું તો થયું
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
અબ તો મેરા રામ નામ દુસરા ન કોઈ
ઝેર તો પીધા છે જાણી જાણિ મેવાડાના રાણા
નંદલાલ નહી રે આવું ને ઘરે કામ છે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.