Type Here to Get Search Results !

કવિ હેમચદ્રા ચાર્ય | kavi hemchandracharya

હેમચંદ્રા ચાર્ય

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારુ ગુજરાતી કવિ હેમચંદ્રાચાર્ય ના કવિ પરિચય ના આ પોસ્ટમાં તો મિત્રો આ પોસ્ટમાં તમને કવિરાજ હેમચંદ્રાચાર્ય વિશે ટુંકો કવિ પરિચય તથા હેમચંદ્રાચાર્ય વિશે પરિક્ષાલક્ષી માહિતી આપવામાં આવી છે તો મિત્રો નીચે તમને વિડિયો પણ આપવામાં આવ્યો છે તે પણ જરૂર જોજો તથા પોસ્ટ ગમે તો શેર જરૂર કરજો

gujarati kavi hemchandracharya

કવિરાજ હેમચંદ્રાચાર્ય વિશે ટુંકો કવિ પરિચય


  • જન્મ= ઈ.સ.૧૦૮૮
  • જન્મસ્થળ= ધંધુકા
  • મુળનામ= ચાંગદેવ
  • મૃત્યું= ઈ.સ.૧૧૭૩
  • દિક્ષા= પાંચ વર્ષની વયે જૈનાચાર્ય દેવચેંદ્રસુરિએ દિક્ષા આપી.માત્ર ૨૧ વર્ષની વયે " આચાર્ય હેમચંદ્ર બન્યા હતા
  • કૃતિઓ= સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણગ્રંથ " સિદ્ધહેમશબ્દાનુશાસન " ની રચના કરી હતી
  • સોલંકી રાજાઓના ઈતિહાસગ્રંથ " દ્રયાશ્રય " રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને " કાલિકાલસર્વજ્ઞ " નું વિરુદ આપ્યું હતું
  • આ ઉપરાંત અભિધાન, ચિંતામણી, કાવ્યાનુશાસન, છંદાનુંસાશન, વીતરાઅગ સ્ત્રોત, પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોષ જેવા ગ્રંથોની રચના તેમણે કરી હતી
  • હેમચંદ્રાચાર્યે બધા જ ગંથોની રચના પ્રાકૃતિભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી
  • જાણીતી સાહિત્યકૃતિઓ= સિદ્ધહેમશબ્દાનુશાસન

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.