Type Here to Get Search Results !

Narasimha Mehta kavi parichay | નરસિંહ મહેતા કવિ પરિચય

નરસિંહ મહેતા

kavi Narasimha Mehta


  • ઉપનામ = નરસૈયો  તથા આદિકવિ
  • જન્મ = ઈ.સ.૧૪૧૪ ( ૧૫ મી સદિમાં ) 
  • જન્મ સ્થળ = તળાજા 
  • માતા નું નામ = દયાકુંવર
  • પિતાનું નામ = કૃષ્ણદાસ
  • પત્ની નું નામ = માણેકબાઈ
  • પુત્ર નું નામ = શામળદાસ
  • પુત્રી નું નામ = કુંવરબાઈ
  • કર્મભુમિ = જુનાગઢ
  • વખણાતું સાહિત્ય = પ્રભાતિયા, ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ
  • કૃતિઓ = શામળશાહ નો વિવાહ , ભક્તિપદો , ગોવિંદગમન , કુંવરબાઈનું મામેરૂ , સરિતા ચરિત્ર , સુદામા ચરિત્ર , હુંડી , દાણલીલા , રાસસહસ્ત્રપદી , ઝારીના પદ , ચાતુરીઓ , જીવન ઝરમર , શ્રાદ્ધ , આત્મકથાનક , શૃંગારમાળા , હિંડોળો , વસંત વિલાસ , ભક્તિપદારથ ( કાવ્ય ) 
  • ઉમાશંકર જોષીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા હતા
  • નરસિંહ મહેતાએ " આજની ઘડી રળિયામણી " ભક્તિ ગીતમાં " કેદારો રાગ " ગાયો હતો કે ખુબજ પ્રસિદ્ધ છે
  • નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે
  • ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા છે
  • ઈ.સ.૧૯૯૯ થી " નરસિંહ સાહિત્યનિધિ ટ્રેસ્ટ " દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે

                       નરસિંહ મહેતાની જાણિતી પંક્તિઓ


  • નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તે જ હું શબ્દ બોલે
  • ભુતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે
  • વૈષ્ણવજન તો તેને રે કહીયે
  • શામળિયો તે ઊરનું ભુષણ હ્રદયા ભીડી રાખું રે
  • ઊંચી મેડી તે મારા સંતની 
  • પ્રેમરસ પાનેતું , મોરના પિચ્છઘર તત્ત્વનું ટુપણું તુચ્છ લાગે
  • અખિલ બ્રહ્માંડમાં એક તુ જ શ્રીહરી
  • એવા રે અમો એવા રે , તમે કહો છો તો વળી તેવા રે
  • હળવે હળવે હળવે હરિજી મારે મંદિરિયે આવ્યા રે
  • સખી આજની ઘડી તે રળિયામણી રે લોલ
  • જળકમળ છોડી જાને બાળા


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.